બજાર ભાવ – Gujarat Kheti App
Icon બજાર ભાવ – Gujarat Kheti App

બજાર ભાવ – Gujarat Kheti App

by Elite.apps

Daily market prices for farmers and traders in Gujarat, for 120+ markets.

App Nameબજાર ભાવ – Gujarat Kheti App
DeveloperElite.apps
CategoryEducation
Download Size6 MB
Latest Version1.0.4
Average Rating0.00
Rating Count0
Google PlayDownload
AppBrainDownload બજાર ભાવ – Gujarat Kheti App Android app
Screenshot બજાર ભાવ – Gujarat Kheti App
Screenshot બજાર ભાવ – Gujarat Kheti App
Screenshot બજાર ભાવ – Gujarat Kheti App
Screenshot બજાર ભાવ – Gujarat Kheti App
ગુજરાતના ખેડૂત અને ટ્રેડર્સ માટે ખાસ એપ – હવે બજાર ભાવ સરળ રીતે તમારા મોબાઇલમાં!

ગુજરાતની 120થી વધુ માર્કેટ યાર્ડમાંથી રોજિંદા પાકના ભાવ જુઓ.
અગત્યના પાક જેવી કે કપાસ, મગફળી, જીરુ અને ઘઉં, અને સૌથી વધુ ટ્રેડ થતી યાર્ડ જેમ કે રાજકોટ, ગોંડલ, જુનાગઢ અને જામનગર માટે અપડેટેડ ભાવ મળે છે.

📌 મુખ્ય વિશેષતાઓ:
✅ દૈનિક બજાર ભાવ – દરેક યાર્ડમાં થતી ખરીદી-વેચાણની કિમંત
✅ પાક પ્રમાણે ભાવ જોવા મળશે – પાક પસંદ કરો અને તમામ માર્કેટ ભાવ મેળવો
✅ માર્કેટ પ્રમાણે ભાવ – માર્કેટ પસંદ કરો અને બધા પાકના ભાવ જુઓ
✅ 120+ માર્કેટ કવરેજ – સમગ્ર ગુજરાતની મુખ્ય APMC યાર્ડ
✅ ઇતિહાસ સાથે ભાવ ચેક કરો – છેલ્લાં 100 દિવસ સુધીના ભાવનો રેકોર્ડ
✅ સંપૂર્ણ ગુજરાતી ભાષામાં – સરળ, સાદી અને તુરંત સમજી શકાય એવી ભાષા
✅ ટ્રેડર્સ માટે ઉપયોગી – ખરીદી અને વેચાણ બજાર ભાવ ની યોગ્ય માહિતી

🧾 એપ કેવી રીતે મદદરૂપ બને છે?
પાકના વેચાણ પહેલાં સાચો સમય પસંદ કરી શકાય
માર્કેટનું ભાવ તુલનાત્મક રીતે જોઈ શકાય
ટ્રેડર્સ અને ખેડૂતો બંને માટે ઉપયોગી માહિતી એક ક્લિકમાં ઉપલબ્ધ

એપમાં 290થી વધુ પાકોની યાદી છે અને નવી પાકોની ઉમેરણી પણ થાય છે જેમજ માર્કેટમાં એ આવે.

📍 કપાસ, મગફળી, જીરુ, ઘઉં જેવા પાકનો સચોટ બજાર ભાવ હવે તમારા હાથમાં!
📍 રાજકોટ, ગોંડલ, જુનાગઢ અને જામનગર જેવી મુખ્ય યાર્ડની માહિતી હવે તુરંત ઉપલબ્ધ!

📲 આજે જ ડાઉનલોડ કરો – તમારી બજાર સમજ અને વ્યવસાયિક નિર્ણય માટે એક વિશ્વસનીય એપ.

Recent changes:
સૌરાષ્ટ્રના ખેડૂતો માટે "ખેતી ભાવ - ગુજરાત" એપ રજૂ કરી રહ્યા છીએ!
હવે તમારા પાકના રોજના બજાર ભાવ સરળતાથી જુઓ અને તમારા પાકનો શ્રેષ્ઠ ભાવ મેળવો!

More apps from the developer

Related Apps

More Apps like બજાર ભાવ – Gujarat Kheti App